બુધવાર, 28 ફેબ્રુઆરી, 2018
મંગળવાર, 17 ડિસેમ્બર, 2013
LEARN ABOUT KUTCHH IN STD - 8
શનિવાર, 7 ડિસેમ્બર, 2013
મધ્યાહન ભોજન કેન્દ્રના બાળકોના રોજીંદા ભોજન ખર્ચમાં 7.5 ટકાનો વધારો કરતી ગુજરાત સરકાર
મધ્યાહન ભોજન કેન્દ્રના બાળકોના રોજીંદા ભોજન ખર્ચમાં 7.5 ટકાનો વધારો કરતી ગુજરાત સરકાર
ગત મોડી સાંજે પરિપત્ર ઉતારાયોઃ ચાલુ માસથી અમલઃ તમામ ૧૧૦૦ કેન્દ્રોમાં અમલવારી કરવા કલેકટરનો આદેશ ધો.૧ થી પ ના બાળકો માટે કન્ટીજન્સી રૂ. ૧.૯પમાંથી પ.૬૮ પૈસા તથા ધો. ૬ થી ૮ના બાળકો માટે રૂ. ૧.પ૬ના પ.૧૯ પૈસા કરી દેવાયા સરકાર ઉપર દર મહિને કરોડોનો બોજ પડશેઃSTUDENT OF THE YEAR-2013 ORGANIZED BY SANDESH NEWS PAPER
ગુજરાતના બ્રાય્ટેસ્ટ સ્ટુડન્ટસની શોધમાં 'સંદેશ' પ્રસ્તુત કરે છે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2013' ઇન્ટર-સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન
ગુજરાતની કોઈ પણ ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળાના 6,7 કે 8માં ધોરણ ના વિદ્યાર્થિઓ આ ક્વિઝમાં ભાગ લઈને આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતી શકે છે
ભાગ લેવા તમારી શાળાનો સંપર્ક કરો અથવા www.Sandesh.com/StudentOfTheYear પર થી ફોર્મ ડાઉનલોડ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)